Administrative Support: 079-23251126
Technical Support:9099971769
સૂચનાઓ :
પંચાયત સેવાના બઢતી પામેલા બિનરાજ્યપત્રીત કર્મચારીઓ આંતર જિલ્લા ફેરબદલીની અરજી તા 07/10/2024 ના રોજ 10:30 કલાકથી તા 15/10/2024 ના રોજ રાત્રીના 12:00 વાગ્યા સુધી કરી શકશે. અરજી કરતા પહેલા નિયમો અને G.R. વાંચવા વિનંતી.

Important Links